sbi-e-mudra-loan-2022
Useful Tips

SBI E Mudra Loan 2022 | ઈ-મુદ્રા લોન 50,000 સુધીની લોન મેળવો 5 મિનટમાં

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

SBI E Mudra Loan 2022

Short Brief :- SBI e-Mudra Loan Information|SBI e Mudra Loan Interest Rate 2022 |SBI e-Mudra Loan Eligibility |પી.એમ.મુદ્રા લોન યોજના | એસબીઆઈ ઈ-મુદ્રા લોન યોજના

ભારત દેશમાં તથા આપણા ગુજરાતમાં વિવિધ યોજનાઓ દ્વારા નાગરીકોને લોન આપવામાં આવે છે. જેમાં પ્રધાનમંત્રી લોન યોજના, મહિલા સ્વાવલંબન યોજના તથા વિધવા સહાય યોજના જેવી જ વગેરે યોજના ચાલે છે. પણ આજે આપડે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના તમામ બેંક ખાતાધારકોને આપવામાં આવતી લોક વિષે વાત કરીશું. એસ.બી.આઈ. ઈ-મુદ્રા યોજના હેઠળ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે.તથા લોન પણ મેળવી શકે છે. તો મારા પ્રિય વાંચકો આપને SBI E Mudra Loan 2022ની વિગતવાર મહત્વપૂર્ણ માહિતી આપીશું.

તમે નાનો-મોટો સ્વ- રોજગાર અટેલે કે ધંધો કરવા ઈચ્છો છો. અને તમારે પૈસાની જરૂર છે તો તમને મુદ્રા લોન દ્વારા મદદ લઇ શકો છો. જે લોકો પાસે સ્ટેટ બેંક (SBI) માં સેવિંગ એકાઉન્ટ કે કરન્ટ એકાઉન્ટ છે. તો તે SBIમાં થી 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન લઈ શકે છે.

તેના માટે તમારે બેંક શાખામાં જવાની જરૂર નથી. તેના માટે તમે ઘરે બેઠા ઓનલાઈન આવેદન કરી શકો છો.ઈ-મુદ્રા લોન ની સૌથી સારી વાત એ છે કે, SBI પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યૂમેન્ટ વગર ફક્ત મિનીટોમાં 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન આપી રહી છે.

અમે તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના એ 8 એપ્રિલ 2015ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સુક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ લોનને PMMY હેઠળ MUDRA લોન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ લોન કોમર્શીયલ બેંકો, આરઆરબી, સ્મોલ ફાઈનાન્સ બેંક, MFI અને NBFC દ્વારા આપવામાં આવે છે. ઉધાર લેનાર ઉપર જણાવેલ કોઈપણ ધિરાણ સંસ્થાઓનો સંપર્ક કરી શકે છે અથવા આ પોર્ટલ www.udyamimitra.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

સ્ટેટ બેંકના ખાતેદારને બેંક દ્વારા તરફથી ઓનલાઈન લોઅન મેળવી શકે છે. તેના માટે ખાતેદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ તો જ તમે  આ SBI E Mudra Loan 2022  નો લાભ મેળવી શકો છો. આ માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો.

SBI E Mudra Loan 2022
SBI E Mudra Loan 2022

Highlight Of SBI E Mudra Loan 2022

  બેંકનું નામ   સ્ટેટબેંક ઓફ ઈન્ડિયા (SBI)
  આર્ટિકલનું નામ   SBI E Mudra Loan 2022
  કોણ અરજી કરી શકે છે?   દરેક SBI ખાતાધારક અરજી કરી શકે છે.
  લોનની રકમ?   બેંક સાથેના તમારા ક્રેડિટ રેકોર્ડ્સ પર આધાર રાખે છે.
  અરજીની રીત?   ઓનલાઈન
  જરૂરી વય મર્યાદા?   18 વર્ષ
  ઓફિશિયલ વેબસાઇટ   અહીં ક્લિક કરો

SBI E Mudra Loan 2022

SBI E Mudra Loan Apply Online 2022 | ઈ-મુદ્રા લોન 

અમે, અમારા આ આર્ટિકલમાં બધા યુવાનો અને નાગરિકોનું સ્વાગત કરવા માંગીએ છીએ. અને જેઓ તેમના નવા સ્ટાર્ટ-અપ, સ્વ-રોજગાર, અથવા અન્ય કોઈ હેતુ માટે લોન મેળવવા માગે છે. SBI E-Mudra Loan2022 ની બધી જ માહિતી આપીશું તેના માટે આ લેખ અંત સુધી વાંચવો પડશે.

ભારતીય સ્ટેટ બેંક હેઠળ ‘ઈ મુદ્રા યોજના’ હેઠળ લોન મેળવવા માટે બધા અરજદારોએ ઓનલાઈન અરજી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી ને વિગતવાર દર્શાવામાં આવી છે. જેને વાંચીને તમે તેમાં દર્શાવ્યા મુજબ સ્ટેપ બાય સ્ટેપ પગલા ભરીને તમે બધા સરળતાથી E Mudra Yojana હેઠળ લોનની લાભ લઈને નવી શરૂઆત કરી શકો.

SBI PM Mudra Loan Apply કરવા માટે જરૂરી પુરાવા :-

ઈ-મુદ્રા લોનમાં નાના વેપારીઓને પણ લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. આ લોન લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે.

ઈ-મુદ્રા લોનમાં નાના વેપારીઓને 

  1. ‘Saving Account’ કે ‘Current Account Number’ અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  2. આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ’ આપવું જરૂરી છે.
  3. તમારા બેંક એકાઉન્ટ સાથે ‘આધાર નંબર’ લિંક હોવો જોઈએ.
  4. તેના ઉપરાંત ‘GST’ નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.
  5. જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.

SBI E Mudra Loan 2022 Useful Important Link :-

Official Website   અહીં ક્લિક કરો
Apply To Direct Link   અહીં ક્લિક કરો
Join WhatsApp Group   અહીં ક્લિક કરો
Home   અહીં ક્લિક કરો

SBI E Mudra Loan 2022

SBI E Mudra Loan 2022 અરજી કેવી રીતે કરવી? 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *