
ONGC Apprentice Recruitment 2022: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લીમીટેડ (ONGC) દ્વારા એપ્રેન્ટીસની જગ્યાઓની માટે ભરતી નીકળવામાં આવી છે. તે માટે સત્તાવાર નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ONGCમાં નોકરી કરવા ઈચ્છા ધરવતા યુવાનો માટે ખુબજ સારા સમાચાર આવી ગયા છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લીમીટેડ (ONGC)ના દ્વારા એપ્રેન્ટીસની જગ્યાઓની ભરતી માટે ઓફિસિયલ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો રસ અને લાયકાત ધરવતા ઉમેદવારો આવતી કાલે 23 નવેમ્બર 2022ના રોજ થી અરજી કરી શકાશે. તથા અરજી કરવાની છેલ્લી તારીખ 5 ડીસેમ્બર 2022 રાખવામાં આવી છે. પોસ્ટની સંખ્યા, પોસ્ટનું નામ,વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત,પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, તેવી જ તમામ વિગતો અહીં જણાવેલ છે.
ONGC Apprentice Recruitment 2022:
સંસ્થાનું નામ | ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 64 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 05 ડિસેમ્બર 2022 |
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટ | https://ongcapprentices.ongc.co.in/ongcapp/ |
ONGC Apprentice Recruitment 2022: કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા છે.
કુલ પોસ્ટ: 64
- સચિવાલય સહાયક: 05
- કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ: 05
- ઇલેક્ટ્રિશિયન: 09
- ફિટર: 07
- એકાઉન્ટન્ટ: 07
- મશીનિસ્ટ: 03
- ઓફિસ આસિસ્ટન્ટ: 14
- વેલ્ડર: 03
- ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક: 02
- રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ મિકેનિક: 02
- લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ): 02
- વાયરમેન: 02
- પ્લમ્બર: 02
ONGC Apprentice Recruitment 2022: શૈક્ષણિક લાયકાત
ITI, BA, B.Com, કોઈપણ ડિગ્રી, BBA, ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલ ઉમેદવારો આ નોકરીની સૂચના માટે અરજી કરવા યોગ્ય પાત્ર છે. અહીં નીચે પોસ્ટના નામ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે.
ONGC Apprentice Recruitment 2022
ONGC Apprentice Recruitment 2022: કેવી રીતે અરજી કરવી ?
રસ ધરવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી તારીખ 23 નવેમ્બર 2022 થી ૦૫ ડીસેમ્બર 2022 સુધી કરી શકશે.
ONGC Apprentice Recruitment 2022:
ઘટનાઓ | મહત્વપૂર્ણ તારીખો |
શરૂઆતની તારીખ | 23/11/2022 |
છેલ્લી તારીખ | 05/12/2022 |
ONGC Apprentice Recruitment 2022: મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઈટ | https://ongcapprentices.ongc.co.in/ongcapp/ |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |