
Jio 5G દ્વારા વેલકમ ઓફર : રીલાયન્સ જીઓ કમ્પની દ્વારા 5 ઓક્ટોબરના દશેરાના શુભ દીનથી 4 શહેરોમાં 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શહેરો છે જેમા સૌપ્રથમ સેવા શરુ કરવામા આવી છે – દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસી.
ટેલીકોમ ઓપરેટર દ્વારા Jio 5G વેલક્મ ઓફરની જાહેરાત કરી છે જેના હેઠળ user’sને 1gbps+ સ્પીડ સાથે અનલિમિટેડ 5G ડેટા મળશે.

રીલાયન્સ જીઓ એ 4 શહેરોમા 5G સેવા લોંચ કરવાની જાહેરાત કરી છે જે દશેરાના શુભદીનથી શરુ કરવામા આવી છે એટ્લે કે 5 ઓક્ટોબર થી શરુ કરવામા આવી છે. આ શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસી છે. ટેલિકોમ ઓપરેટરે Jio 5G વેલકમ ઓફર ની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચો :- LIC Saral Pension Yojana | LICની આ યોજનામાં એકવાર પૈસા જમા કરો, જીવનભર મળશે 12,000 રૂપિયાનું માસિક પેન્શન.
જેના દ્વારા વપરાશકર્તાઓને 1gbps+ સ્પીડ સાથે અનલીમીટેડ 5G ડેટા મળશે. હાલમા જીઓ એ તેની સેવાઓ માટે બીટા ટ્રાયલની જાહેરાત કરી છે. જેનો અર્થ છે કે દરેક જણ જીઓ નેટવર્કની એક્સેસ મેળ્વી શક્શે નહી.
જો તમે આ 4 શહેરોમાથી કોઇપણમા રહો છો અને તમારી પાસે 5G સ્માર્ટફોન છે. તો આ સઁભવ છે કે તમે Jio 5G વેલકમ ઓફર નો લાભ લઈ શક્શો. કંપનીએ અત્યારે કોઇ 5G પ્લાનની જાહેરાત કરી નથી, જેનો અર્થ એ છે કે વેલકમ ઓફર હેથળ, 5G ફોન ધરાવતા જીઓ user’sને મફત ૫ગ સેવાનો એક્સેસ મેળ્વી શક્શે.
આ પણ વાંચો :-કોચિંગ સહાય યોજના 2022 | 15,000/- રૂપિયાની સહાય |Tuition Sahay Yojana 2022 In gujrati
તમને યાદ કરાવી દયીએ, કે જ્યારે કંપનીએ 2017 મા 4G સેવાઓ શરુ કરી, ત્યારે તેણે વેલકમ ઓફરની જાહેરાત કરી, જેના હેથળ user’sઓ સત્તાવાર યોજનાઓની જાહેરાત ન થાય ત્યા સુધી 4G પર મફત એક્સેસ મેળ્વી શક્શે. આ વખતે પણ જીઓ એ જ વ્યૂહરચના અપનાવે તેવી શક્યતા છે.
Jio 5G દ્વારા વેલકમ ઓફર એ શું છે?
Jio 5G વેલકમ ઓફર હેઠળ, Jio વાળા 1gbps+ સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા ઓફર કરશે.
Jio 5G દ્વારા વેલકમ ઓફર કેવી રીતે મેળવવી?
4 શહેરોમાં રહેતા લોકો કે જે સ્માર્ટફોન ધરાવતા લોકો Jio 5G ઓફરમાં આપમેળે અપગ્રેડ થઈ જશે. તેથી, User’sઓ ને વેલકમ ઓફરમાં અપગ્રેડ કરવા માટે કોઇપણ પ્રક્રિયાને અનુસરવાની જરૂરી રહેશે નહિ.
શું Jio 5G વેલકમ ઑફર મફતમાં ઉપલબ્ધ છે?
હાલની માટે, લાયક user’s ઓછામાં ઓછા જ્યાં સુધી Jio 5G પ્લાનની જાહેરાત ન કરે ત્યાં સુધી અમર્યાદિત Jio 5G મફતમાં મેળવી શકશે. કંપનીએ હજુ સુધી કોઈ Jio 5G પ્લાન લોન્ચ કર્યા નથી.
Jio 5G વેલકમ ઓફર માટે કેવી રીતે પાત્ર બનો?
એવી શક્યતા છે કે 4 શહેરો દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને વારાણસીમાં 5G સ્માર્ટફોન સાથે રહેતા લોકોને Jio 5G વેલકમ ઓફર નો એક્સેસ મળશે.
શું તમને Jio 5G નો ઉપયોગ કરવા માટે નવા સિમની જરૂર છે?
જો તમારી પાસે 5G સ્માર્ટફોન હોય, તો તમારે 5G નો ઉપયોગ કરવા માટે નવા સિમની જરૂર નથી.
આ પણ વાંચો :- તમારી જમીનના 7/12 અને 8-અ ના દાખલાની નકલ મેળવો ઓનલાઇન | ojasjobsalert.com પર
Jio 5G વેલકમ ઓફર નો લાભ ક્યા ક્યા શહેરોને મળશે?
એવી શક્યતા છે કે 4 શહેરો દિલ્હી, કોલકાતા, મુંબઈ અને વારાણસીમાં 5G સ્માર્ટફોન સાથે રહેતા લોકોને Jio 5G વેલકમ ઑફર નો લાભ મળશે.
આવી જ અવનવી પોસ્ટ વાંચવા માટે અમારા Whatsapp ગ્રુપ માં જોડાવો
સારાંસ :-
Hello! મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે અને આ આર્ટીકલ તમને મદદ રૂપ બને તેવી અમે ચોક્કસ પણે કોશીસ કરી છે આશા છે કે આ આર્ટીકલ તમને મદદ રૂપ બને.
જો તમને આ artical ગમ્યો હોય તો like કરો અને share કરવાનનું ભૂલતા નહિ, જો તમારે આવી જ અવનવી માહિતી વાળી પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો મારી website “ojasjobsalert.com” visit કરો. website માં તમને બધા પ્રકાર ની પોસ્ટ જોવા મળશે જે કદાચ તમે ક્યારેય વાંચી ન હોય
તમારો અભિપ્રાય આપવો અને તમારી પાસે અન્ય કોઈ જાણવા જેવી જાણકારી હોય, તો અમને જણાવી શકો છો. જેથી તે જાણકારી અમે અમારા આર્ટીકલ દ્વારા બીજા લોકો સુધી પોંહચાડી શકીએ.
કોઈ મુજવણ હોયતો નીચે ‘Comment’ કરીને જરૂરથી જણાવો.