
ITBP Consteble Recruitment :- ધોરણ 10 અને 12 પાસ માટે ભરતી ITBPમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. જેમાં કુલ જગ્યાઓ 566 અને પગાર ભથ્થા રૂપે રૂ.25,500થી શરૂ અને ITBP ભરતી 2022માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે. ITBP હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 13મી ઓક્ટોબર થી 30મી નવેમ્બર 2022 સુધી ફોર્મ ભરી શકશે.
ITBP Consteble Recruitment 2022 હાઇલાઇટ્સ :
પોસ્ટ ટાઈટલ | ITBP ભરતી 2022 |
પોસ્ટ નામ | ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 |
કુલ જગ્યા | 287 |
સંસ્થાનું નામ | ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) |
નોકરી સ્થળ | ભારત |
અરજી શરૂ તારીખ | 23-11-2022 |
અરજી છેલ્લી તારીખ | 22-12-2022 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર વેબ સાઈટ | itbpolice.nic.in |
ITBP Consteble Recruitment 2022 :
ITBP દ્વારા કોન્સ્ટેબલ (ગાર્ડનર,ટેઈલર,કોબલ,વોશરમેન,સફાઈ કામદાર,બાર્બર)ની 287 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો જે મિત્રો ITBPમાં નોકરી કરવામાં રસ ધરાવતા હોય અને ITBP માટે 2022ની રાહ જોઇને બેઠા હતા તે લોકો માટે આ એક ખુબ જ સારી તક છે.
ITBP Consteble Recruitment 2022 વેકેન્સી :
પોસ્ટ નું નામ | જગ્યા |
કોન્સ્ટેબલ (ટેઈલર) | 18 |
કોન્સ્ટેબલ (ગાર્ડનર) | 16 |
કોન્સ્ટેબલ (સફાઈ કામદાર) | 78 |
કોન્સ્ટેબલ (કોબલ) | 31 |
કોન્સ્ટેબલ (વોશરમેન) | 89 |
કોન્સ્ટેબલ (બાર્બર) | 55 |
કુલ | 287 |
ITBP Consteble Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત
- 10 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- પોસ્ટ મુજબ વધારાની લાયકાત.
ITBP Consteble Recruitment 2022 : વય મર્યાદા
- કોન્સ્ટેબલ (ટેઈલર,કોબલ,ગાર્ડનર) >18 થી 23 વર્ષ
- કોન્સ્ટેબલ (સફાઈ કામદાર, વોશરમેન, બાર્બર)>18 થી 25 વર્ષ
ITBP Consteble Recruitment 2022 : પગાર ધોરણ
- ITBP કોન્સ્ટેબલને 7માં પગારપંચ મુજબ લેવલ ત્રણ પ્રમાણે રૂપિયા 21,700 થી 69,100 સુધીનો પગાર મળવાપાત્ર છે.
ITBP Consteble Recruitment 2022 : પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટી (PET-PST), લેખિત પરીક્ષા, ટ્રેડ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા (DME/RME)થી થશે. (જે નિયમો મુજબ કરવામાં આવશે)
ITBP Consteble Recruitment 2022 : અરજીની તારીખ
- ઓનલાઈન અરજી શરૂ તારીખ :- 23 નવેમ્બર, 2022
- ઓનાલાઈન અરજી છેલ્લી તારીખ :- 22 ડીસેમ્બર,2022
ITBP Consteble Recruitment 2022 : માટે અરજી કઈ રીતે કરશો?
- રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ https://recruitment.itbpolice.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ITBP Consteble Recruitment 2022 માટે કેવી રીતે અરજી કરી શકાય છે?
જે પણ ઉમેદવારો ITBP Recruitment 2022 દ્વારા સત્તાવાર નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઈચ્છતા હોય તે લોકો નીચે આપેલા સ્ટેપને ફોલો કરીને ઘરે બેઠા ઓનલાઈન આ ભરતી માટે અરજી કરી શકે છે. જેના માટે નીચે આપેલા સ્ટેપ વાંચો અને ફોર્મ ભરો.
- આ ભરતીમાં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ પર જાવ.
- ત્યાં તમને ભરતી માટેની જાહેરાત પર ક્લિક કરો.
- ત્યારબાદ તમને સૂચનાનું પેજ જોવા મળશે જે યોગ્યતા પ્રમાણે તમે વાંચી શકો છો.
- જો તમે આ ભરતી માટે લાયકાત ધરાવો છો. તો ત્યારબાદ તમે ઓનલાઇન મારફતે આ ભરતી માટેનું અરજી કરવાનું ચાલુ રાખી શકો છો.
- આ ભરતીમાં ઓનલાઇન ભરતી કરવા માટે ઓનલાઇન અરજી કરવા માટેની લીંક શોધો ત્યાં ક્લિક કર્યા બાદ તમને એક ફોર્મ જોવા મળશે જ્યાં ફોર્મ માંગવામાં આવતી બધી વિગતો ભરો.
- તમારી યોગ્ય વિગતો દાખલ કર્યા બાદ ચુકવણીના પેમેન્ટ પર જાઓ.
- ત્યારબાદ તમે ચુકવણી કર્યા બાદ તમને ઓનલાઇન પ્રિન્ટ કાઢી શકો છો.
ITBP કોન્સ્ટેબલ ભરતી 2022 મહત્વપૂર્ણ કડીઓ :
ઓનાલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |
ટૂંકી જાહેરાત | અહીં ક્લિક કરો |