
CRPF Head Constable Recruitement 2022 : કેન્દ્રીય અનામત પોલીસ દળ (સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ-CRPF) દ્વારા હેડ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)ની 322 સ્પોર્ટ્સ ક્વોટા જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતને ધ્યાનથી વાંચી અને સમજી ને અરજી કરવાની રહેશે.
CRPF Head Constable Recruitement 2022 :
પોસ્ટ ટાઈટલ | CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 |
પોસ્ટ નામ | હેડ કોન્સ્ટેબલ (GD) |
સંસ્થા | CRPF |
કુલ જગ્યા | 322 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
CRPF Head Constable Recruitement 2022 :
CRPF દ્વારા હેડ કોન્સ્ટેબલ(GD)માં 322 સ્પોર્ટ્સ ક્વોટાની જગ્યાઓની ભરતી માટે ઓફિસિયલ નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે. અરજીને લગતી જરૂરી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, વગેરેની માહિતી આ આર્ટીકલમાં જણાવવામાં આવી છે.
વય મર્યાદા
> ઉમેદવારોની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ.
> નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારો માન્ય બોર્ડ/યુનિવર્સીટીમાંથી 10+2 કે સમકક્ષ લાયકાત પાસ અને સ્પોર્ટ્સ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
શારીરિક ધોરણ
મહિલા ઉમેદવાર માટે 157 સેમી, પુરુષ ઉમેદવાર માટે ઉંચાઈ : 170 સેમી. અન્ય માહિતી માટે જાહેરાત વાંચો
નોંધ : અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ માહિતી વાંચી અને સમજી પછી જ અરજી કરો.
પગાર ધોરણ
7માં સીપીસી પે મેટ્રીક્સ મુજબ સુધારેલ પે સ્કેલ : લેવલ 4 (રૂ. 25,500-81,100)
CRPF Head Constable Recruitement 2022 : પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંગી (નિયમો મુજબ), PST, સપોર્ટ ટ્રાયલ ટેસ્ટ, મેરીટ લિસ્ટ,DME, RME મુજબ થશે.
CRPF Head Constable Recruitement 2022 અરજી કઈ રીતે કરશો?
રસ અને લાયકાત ધરવતા ઉમેદવારો CRPF વેબ સાઈટ https://crpf.gov.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશે. સંબંધિત દસ્તાવેજ તથા જરૂરી અરજી ફી (લાગુ પડતી હોય તો) ક્રોસ કરેલ ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર/ડીમાન્ડ ડ્રાફ્ટ/બેન્કર્સ ચેક જાહેરાતમાં આપેલ ઓથોરીટીની તરફેણમાં સહીત પૂર્ણરૂપે ભરેલ અરજી ફોર્મ સંબંધિત ભરતી કેન્દ્ર પર મોકલવાના રહેશે. શારીરિક ધોરણ, મેડીકલ ધોરણો, સ્પોર્ટ્સ લાયકાત, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, જરૂરી ફોર્મ વગેરે સહીતની વિસ્તુત સુચના/જાહેરાત સીઆરપીએફની વેબસાઈટ https://crpf.gov.in પર ઉપલબ્ધ છે.
CRPF Head Constable Recruitement 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
છેલ્લી તારીખ : 15/12/2022
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |