
CISF Recruitment : જે ઉમેદવારો CISF માં નોકરી કરવા માંગે છે. તો તેના માટે સારા સમાચાર છે.કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળોની 540 જગ્યાઓની ભરતી માટે અરજી પ્રક્રિયા 26 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે, ત્યારે CISF Bharti 2022 માં ક્યાં પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, તે સાથે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટ્સની વિગતો, લાયકાત અને અન્ય માહિતી અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું.
જે ઉમેદવારો CISF માં નોકરી કરવા માંગે છે. તો તેના માટે સારા સમાચાર છે. CISF Recruitment ની જાહેરાત થયી ગયી છે, CISF માં કુલ 540 પદો પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી માટેની છેલ્લી તારીખ સહીતની તમામ વિગતો અહીં વાંચો.
ભરતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી :-
સંસ્થાનું નામ :- CISF
કુલ ખાલી પદ :- 540 (હેડ કોન્સ્ટેબલ 418 અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર 122)
અરજી કરવાનો પ્રકાર :- ઓનલાઇન
અરજીની શરૂઆત :- 26 સપ્ટેમ્બર 2022
અરજીની અંતિમ તારીખ :- 25 ઓક્ટોબર 2022
શૈક્ષણિક લાયકાત :- 12 મું પાસ
ઉંમર વર્ષ :- 18 થી 25 વર્ષ
અરજી ફી :- રૂ.100
આ પણ વાંચો :- વિધવા સહાય યોજના-ગુજરાત 2022 | ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Vidhva Sahay Yojana ફોર્મ PDF, ઠરાવ, પરિપત્ર, મજૂરી હુકમ વિષેની તમામ માહિતી
CISF Recruitment
CISF Recruitment 2022 : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરવાની જાહેરાત કરી છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે. તેઓ CISFની સત્તાવાર વેબસાઇટ cisf.gov.in જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 26 સપ્ટેમ્બરથી શરૂ થશે અને અરજીની અંતિમ તારીખ – 25 ઓક્ટોબર 2022 રહેશે.
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે CISF Bharti 2022 ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 540 જગ્યાઓ પર ભરતી માટે 26 સપ્ટેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો 25 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યા સુધીમાં સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકશે. આ અરજી પ્રક્રિયામાં કુલ 540 જગ્યાઓ છે, જેમાં 418 હેડ કોન્સ્ટેબલ અને 122 સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. 12 પાસ કરેલ તમામ ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકશે.
ક્યા પોસ્ટ પર ભરતી:-
CISF માં કુલ 518 પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં 418 પોસ્ટ હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટીરિયલ – 319 પુરૂષ, 36 મહિલા અને 63 LDCE)અને સબ ઈન્સ્પેક્ટર (સ્ટેનોગ્રાફર – 94 પુરુષ, 10 મહિલા અને 18 LDCE પોસ્ટ) માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે.
CISF Recruitment
આ પણ વાંચો :- કોચિંગ સહાય યોજના 2022 | 15,000/- રૂપિયાની સહાય |Tuition Sahay Yojana 2022 In gujrati
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા:-
રસ ધરાવતા ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12મું પાસ કરેલ હોવું આવશ્યક છે. આ સાથે જ, ઉમેદવારોની વય મર્યાદા 18 થી 25 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવી છે.
અરજી ફી :-
અરજી કરતી વખતે ઉમેદવારોએ ઓનલાઈન 100 રૂપિયા અરજી ફી ચૂકવવાના રહેશે.
CISF Recruitment
કેવી હશે પરીક્ષા:-
આ જગ્યાઓ પર ભરતી માટે, સૌ પ્રથમ અરજદારોએ શારીરિક ધોરણ કસોટી (PST) અને દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે, ત્યારબાદ લેખિત કસોટી, કૌશલ્ય કસોટી, ટાઈપીંગ ટેસ્ટ લેવામાં આવશે.
CISF ભરતી 2022 અરજી પ્રક્રિયા:-
STEP-1 :- ઉમેદવારોએ CISFની અધિકૃત વેબસાઇટ cisfrectt.in જવુ.
STEP-2 :- હોમપેજ પર, “login” બટન પર ક્લિક કરો.
STEP-3 :- “New Registration” બટન પર ક્લિક કરો અને જરૂરી વિગતો દાખલ કરો.
STEP-4 :- ઉમેદવારોએ તેમના રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને “login” કરવાનું રહેશે.
STEP-5 :- સંબંધિત લિંક પર ક્લિક કરો અને જરૂરી વિગતો દાખલ કરો.
STEP-6 :- વિગતો ક્રોસ-ચેક કરો, ફોટોગ્રાફ, સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
STEP-7 :- ભવિષ્ય માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ તમારી પાસે રાખો.
પસંદગી પ્રક્રિયા :-
➤ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને દસ્તાવેજીકરણ OMR/કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) હેઠળ
➤ લેખિત કસોટી
➤ કૌશલ્ય પરીક્ષણ
➤ તબીબી પરીક્ષણ
CISF Recruitment
અરજીની મહત્વપૂર્ણ તારીખ:-
➤ આવેદન પ્રક્રિયા શરૂ થવાની તારીખ – 26 સપ્ટેમ્બર 2022
➤ આવેદનની અંતિમ તારીખ – 25 ઓક્ટોબર 2022
CISF Recruitment
CISF ભરતી 2022 માટે પગાર ધોરણ :-
➤ HC – પગાર સ્તર-4 (પે મેટ્રિક્સમાં રૂ. 25,500-81,100/-)
➤ ASI – પગાર સ્તર-5 (પે મેટ્રિક્સમાં રૂ. 29,200-92,300/-)
આ પણ વાંચો :- LIC Saral Pension Yojana | LICની આ યોજનામાં એકવાર પૈસા જમા કરો, જીવનભર મળશે 12,000 રૂપિયાનું માસિક પેન્શન.
https://www.cisf.gov.in/cisfeng/
ઓફીસીયલ નોટીફીકેશન વાંચવા માટે અહિયાં ક્લિક કરો
સંસ્થાનું નામ | CISF |
અરજી કરવા માટેની લિંક |
અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવા માટે |
અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
નોંધ:- ઓફિસિયલ નોટીફીકેશનમાંથી જરૂરી તમામ મહત્વની સુચના વાંચવી તે પછી અરજી કરવી.
સારાંસ :-
Hello! મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આર્ટીકલ પસંદ આવ્યો હશે અને આ આર્ટીકલ તમને મદદ રૂપ બને તેવી અમે ચોક્કસ પણે કોશીસ કરી છે આશા છે કે આ આર્ટીકલ તમને મદદ રૂપ બને.
જો તમને આ artical ગમ્યો હોય તો like કરો અને share કરવાનનું ભૂલતા નહિ, જો તમારે આવી જ અવનવી માહિતી વાળી પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો મારી website “ojasjobsalert.com” visit કરો. website માં તમને બધા પ્રકાર ની પોસ્ટ જોવા મળશે જે કદાચ તમે ક્યારેય વાંચી ન હોય
તમારો અભિપ્રાય આપવો અને તમારી પાસે અન્ય કોઈ જાણવા જેવી જાણકારી હોય, તો અમને જણાવી શકો છો. જેથી તે જાણકારી અમે અમારા આર્ટીકલ દ્વારા બીજા લોકો સુધી પોંહચાડી શકીએ.
કોઈ મુજવણ હોયતો નીચે ‘Comment’ કરીને જરૂરથી જણાવો.