
CISF કોન્સ્ટેબલ ભરતી 2022 : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડમેન ની 787 જગ્યાઓની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 પાસ માટે આ નોકરીની સુવર્ણ તક છે. CISF કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની ભરતીમાં પુરુષ અને મહિલા ઉમેદવાર બંને ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ ૨૧ નવેમ્બર 2022 થી શરૂ થવાના છે. તો જેતે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અને આ ભરતીમાં પસંદ થયેલ ઉમેદવાર ને શરૂઆતમાં રૂ.21,700 રૂપિયા બેઝીક પગાર આપવામાં આવશે.
ICSF દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેડસમેન ની 787 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારએ સત્તાવાર વેબસાઈટ www.cisfrectt.in પરથી તમે તારીખ 21 નવેમ્બર 2022થી ઓનલાઈન અરજી કરી શકો છો. 18 થી 23 વર્ષની ઉમર ધરાવતા અને શારીરિક રીતે તે ફીટ ઉમેદવારઓ આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકાશે.
CISF કોન્સ્ટેબલ ભરતી 2022 મહત્વપૂર્ણ વિગતો
પોસ્ટ ટાઈટલ | CISF કોન્સ્ટેબલ ભરતી 2022 |
પોસ્ટ નામ | કોન્સ્ટેબલ/ટ્રેડમેન |
કુલ જગ્યા | 787 |
સંસ્થા નામ | CISF |
નોકરી સ્થળ | ભારત |
અરજી શરૂ તારીખ | 21-11-2022 |
અરજી છેલ્લી તારીખ | 20-12-2022 |
સત્તાવાર વેબ સાઈટ | www.cisfrectt.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
CISF ટ્રેડસમેન ભરતી 2022
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની કુક, દરજી, બાર્બર, ધોબી અને બીજી વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
પોસ્ટ નામ | જગ્યા |
કોન્સ્ટેબલ / કુક (Cook) | 304 |
કોન્સ્ટેબલ / કોબલર (Cobbler) | 6 |
કોન્સ્ટેબલ / ટેઈલર (Tailor) | 27 |
કોન્સ્ટેબલ / બાર્બર (Barber) | 102 |
કોન્સ્ટેબલ / વોશરમેન | 118 |
કોન્સ્ટેબલ / સ્વીપર (Sweeper) | 199 |
કોન્સ્ટેબલ / પેઈન્ટર (Painter) | 1 |
કોન્સ્ટેબલ / મેશન (Mason) | 12 |
કોન્સ્ટેબલ / પ્લમ્બર (Plumber) | 4 |
કોન્સ્ટેબલ / માળી (Mali) | 3 |
કોન્સ્ટેબલ / વેલ્ડર (Welder) | 3 |
Back-log Vacancies | |
કોન્સ્ટેબલ / કોબલર (Cobbler) | 1 |
કોન્સ્ટેબલ / બાર્બર (Barber) | 7 |
કુલ જગ્યા | 787 |
CISF કોન્સ્ટેબલ ભરતી શૈક્ષણિક લાયકાત
ધોરણ 10 પાસ અને તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે.
વય મર્યાદા
18 થી 23 વર્ષના શારીરિક રીતે ફિટ ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઇ શકશે. અને કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
CISF ટ્રેડસમેન ભરતી ઓનલાઈન ફોર્મ
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.cisfrectt.in પર જઈને તારીખ 21 નવેમ્બર થી 20 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
CISF કોન્સ્ટેબલ ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી નીચેના માપદંડ ને આધારે કરવામાં આવશે:-
- લેખિત પરીક્ષા (CBT Mode)
- PST/PET ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- ટ્રેડ ટેસ્ટ
- મેડિકલ પરીક્ષા
અરજી ફી
Gen/OBC/EWS | રૂ.100/- |
મહિલા અને અન્ય તમામ કેટેગરી | કોઈ ફી નહિ |
CISF ટ્રેડસમેન પગાર ધોરણ
આ ભરતી સિલેક્ટ થનાર ઉમેદવારને 7માં પગારપંચ મુજબ રૂ.21,700 થી 69,100 સુધી પગાર ધોરણ આપવામાં આવશે.
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |