JobsAlert

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 | 10-12 પાસ માટે અમદાવાદ રોજગાર ભરતી મેળો

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

અમદાવાદ રોજગાર ભરતી મેળો શું છે?

ગુજરાત રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળામાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધ પોર્ટલ શરુ કર્યું છે કે જેમાં એમ્પ્લોયર અને જોબ ઈચ્છુક બંને તરફ થી વન ટાઇમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જીલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો.

આ મહા રોજગાર ભરતી મેલો તારીખ ૧૩-૦૯-૨૦૨૨ ના રોજ આઈ.ટી.આઈ.ચાંદખેડા ,અમદાવાદ વજ્ર ટેનામેન્ટની સામે આઈ.ટી.આઈ. રોડ ચાંદખેડા,અમદાવાદ ખાતે યોજાશે. આ ભરતી મહા રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જીલ્લાની વિવિધ સેક્ટરની અગ્રગણ્ય કંપનીઓ ભાગ લેશે. અમદાવાદ રોજગાર ભરતી મેલો 2022 | અમદાવાદ મહા રોજગાર ભરતી મેલો મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી | આર.વી. ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ. ચાંદખેડા, અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

ભરતી મેળાની લાયકાત શું હોય છે ? આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે ? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે અ આર્ટીકલ લઈને આવ્યા છીએ, ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટનું નામ ગુજરાત રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ પ્રકાર જોબ
સંસ્થા નિયામક, રોજગાર અને તાલીમ
ભરતી મેળો તારીખ 13/09/2022
સ્થાન અમદાવાદ
સત્તાવાર વેબ સાઇટ anubandham.gujarat.gov.in

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?

ધોરણ ૯ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ,આઈટીઆઈ ઓલ ટેકનીકલ ટ્રેડ,બીઈ, ડીપ્લોમાં ઓલ ટેકનીકલ ટ્રેડ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે

ભરતી મેળાનું સ્થળ :

ભરતી મેળાનું સ્થળ: આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ

ભરતી મેળા તારીખ / સમય :

  • 13-09-2022 (સવારે 10 કલાકે)

જરૂરી દસ્તાવેજો :

  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ anubandham.gujarat.gov.in
અનુબંધન લોગીન પેજ અહીં ક્લિક કરો 
હોમ પેજ  અહીં ક્લિક કરો 
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો 

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

1 :- અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે?

  • અમદાવાદ રોજગાર ભરતી તારીખ 13/09/2022 યોજાશે

2 :- અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

  • Official Website Is :- anubandham.gujarat.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *